હવે મિનિટોમાં જ UPI થી મળશે PF ના પૈસા: EPFO નો મોટો નિર્ણય, જાણો નવી પ્રોસેસ

EPFO UPI Withdrawal

PF સભ્યો માટે મોટા સમાચાર! હવે તમારે EPFO UPI Withdrawal માટે દિવસો સુધી રાહ નહીં જોવી પડે. એપ્રિલ 2026 સુધીમાં નવી સિસ્ટમ લોન્ચ થશે, જેનાથી તમે સીધા UPI દ્વારા તમારા બેંક ખાતામાં પૈસા ઉપાડી શકશો. જાણો આખી વિગતો અહીં. પૈસાની જરૂર ગમે ત્યારે પડી શકે છે, અને જ્યારે પોતાના જ જમા થયેલા PF ના પૈસા … Read more