NPS Vatsalya Scheme: તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ₹250માં શરૂ કરો પેન્શન પ્લાન

NPS Vatsalya Scheme

શું તમે જાણો છો કે તમારા બાળક માટે અત્યારથી જ નિવૃત્તિની તૈયારી કરી શકાય છે? ભારત સરકારની NPS Vatsalya Scheme હવે નવા ગાઈડલાઈન્સ સાથે લોન્ચ થઈ ગઈ છે. આ સ્કીમમાં તમે દર મહિને નજીવી રકમ બચાવીને તમારા બાળકના ભવિષ્ય માટે કરોડોનું ફંડ બનાવી શકો છો. ચાલો જાણીએ આ યોજનાની તમામ વિગતો સરળ ભાષામાં. NPS Vatsalya … Read more