Tar Fencing Yojana 2026: ખેતરમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ? સરકાર આપશે તારની વાડ બનાવવા ₹200ની મીટર સહાય, જાણો પૂરી પ્રોસેસ
જો તમે ખેતી કરતા હોવ તો તમને ખબર જ હશે કે આખી રાત જાગીને પાકની રખેવાળી કરવી કેટલી અઘરી છે. નીલગાય અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓ એક જ રાતમાં ખેડૂતની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર Tar Fencing Yojana 2026 લઈને આવી છે. આ લેખમાં આપણે … Read more