Thakor Samaj Bandharan: લગ્નથી લઈ મરણ સુધી, જાણો ઠાકોર સમાજના નવા કડક નિયમો અને દંડની માહિતી

Thakor Samaj Bandharan

ઠાકોર સમાજ દ્વારા દિયોદરના ઓગડધામ ખાતે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. Thakor Samaj Bandharan અંતર્ગત લગ્ન, સગાઈ અને સામાજિક રિવાજોમાં મોટા ફેરફારો કર્યા છે. જાણો કેટલો દંડ લાગશે અને કયા નિયમો પાળવા પડશે. સામાજિક કુરિવાજો અને દેખાદેખીના ખર્ચમાં દબાયેલા સમાજ માટે બનાસકાંઠાના ઓગડધામથી એક ક્રાંતિકારી સમાચાર આવ્યા છે. ગેનીબેન ઠાકોર અને જગદીશ ઠાકોર જેવા દિગ્ગજોની … Read more